રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન વચ્ચેનો તફાવત

રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન વચ્ચેનો તફાવત

રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન વચ્ચેનો તફાવત
Violet-and-Red-Neon-Noir-Fitness-Influencer-Youtube-Thumbnail-Set-2

રાષ્ટ્રિય કટોકટી (અનુચ્છેદ ૩૫૨) રાષ્ટ્રપત્તિ શાસન (અનુચ્છેદ ૩૫૬)
ભારત અથવા તેનો કોઇ ભાગની સુરક્ષા પર , બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર વિદ્રોહનું જોખમ હોય ત્યારે તેની ધોષણા થાય છે.  કોઇ રાજ્યની સર્રકાર બંધારણીય જોગવાઇ અનુસાર કામ ન કરતી હોય તથા તેનું કારણ યુધ્ધ, બાહ્ય આક્રમણ કે સૈન્ય વિદ્રોહ ન હોય.
પ્રત્યેક 6 મહિના પછી સંસદની મંજૂરીથી તેને અનિશ્ચિતકાળ સુધી લાગુ કરી શકાય છે. તેનો સમયગાળો વધુમાં વધુ ત્રણ વર્ષનો નિશ્ચિત છે. તે પછી તેની સમાપ્તિ અને રાજ્યમાં સામાન્ય બંધારણીય તંત્રની સ્થાપના જરૂરી છે
આ કટોકટીની ઘોપણા બાદ રાજ્ય સરકારો નિલંબિત નથી થતી પરંતુ તેમની ધારાકીય-વહીવટી શક્તિઓ કેન્દ્રને પ્રાપ્ત થાય છે.  આ કટોકટીમાં રાજ્યની ધારાસભા નિલંબિત કે વિઘટિત થઈ જાય છે. તેની કારોબારી ધારાકીય સત્તાઓ કેન્દ્રને પ્રાપ્ત થાય છે.
તેના હેઠળ સંસદ રાજ્ય વિષયો પર જાતે જ નિયમો બનાવે છે. તેના હેઠળ સંસદ રાજ્યના નિયમ બનાવવાનો અધિકાર રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ અન્ય અધિકારીને સોંપી શકે છે.
તેની ઘોપણા તથા તેને ચાલુ રાખવા સંબંધિત બધા જ પ્રસ્તાવ સંસદમાં વિશેપ બહુમતી દ્વારા પારિત થાય છે. તેની ઘોપણા અથવા તેને ચાલુ રાખવા સંબંધિત બધા જ પ્રસ્તાવ સંસદની સામાન્ય બહુમતી દ્વારા પારિત થાય છે.
લોકસભા તેની ઘોષણાને પાછી લેવાનો પ્રસ્તાવ પસાર કરી શકે છે. તેમાં આવી કોઈ જોગવાઈ નથી. રાષ્ટ્રપતિ જાતે જ રાષ્ટ્રપતિ શાસન પાછું લઈ શકે છે.

Ads Atas Artikel

Ads Center 1

Ads Center 2

Ads Center 3